વલસાડ/ વાકલ ગામે રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ઉમટી ભીડ, ગ્રામજનોમાં કોરોનાને લઇ ને ફેલાયો ભય

વાકલ ગામે આવેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી ભીડ થતી હોય છે અને એ ભીડ ને કારણે સંક્રમણ વધવાની બીક થી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેથી કરી ને તેઓ દ્વારા ટુર્નામેન્ટ ના આયોજકો ને સમજાવવા ના પ્રયત્નો કરવામાં આવે છે

Top Stories Gujarat Others
boris 14 વાકલ ગામે રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ઉમટી ભીડ, ગ્રામજનોમાં કોરોનાને લઇ ને ફેલાયો ભય

@ઉમેશ પટેલ, વલસાડ

વલસાડ જિલ્લા માં કોરોના એ ફરી માથું ઊંચક્યું છે તેવા મા જિલ્લા વહીવટી તત્ર દ્વારા સાવચેતી ના પગલાં લેવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે કોરોના કાળ માં મોટી સંખ્યા માં ભેગા થતા લોકો પર રોક લગાવવા ગામ જનો એ વિરોધ દરસાવ્યો છે..વલસાડ ના વાંકલ ગામે છેલ્લા ઘણા દિવસો થી ટુર્નામેન્ટ રમાડવા આવે છે જ્યાં મોટી સંખ્યા માં લોકો ભેગા થાય છે જેને લઈ આજુબાજુ ના ગામ લોકો ને મહામારી ને લઈ ડર ફેલાયો છે અને જે ટુર્નામેન્ટ અને અન્ય આયોજન થતા અટકે એ માટે આવેદન પત્ર આપવા આવ્યું છે..અને આવા પ્રોગમાં બંધ થાય તે બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Disa / લાભપાંચમના શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના સાથે માર્કેટિંગ યાર્ડ …

pakistan / વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા, પાકે પગલું લીધું કે…

pakistan / વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા, પાકે પગલું લીધું કે…

વલસાડના વાકલ ગામે આવેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી ભીડ થતી હોય છે અને એ ભીડ ને કારણે સંક્રમણ વધવાની બીક થી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેથી કરી ને તેઓ દ્વારા ટુર્નામેન્ટ ના આયોજકો ને સમજાવવા ના પ્રયત્નો કરવામાં આવે છે પરતું તેઓ માથાભારે હોવાથી ગામ લોકો સાથે દાદાગીરી કરતા હોય છે જેથી આવતી કાલે.આજ પ્રકાર ની ટુર્નામેન્ટ શરૂ થનાર છે ત્યાં મોટી સંખ્યા માં લોકો ભેગા થશે ભીડ ભેગી થશે અને સંક્રમણ વધવાના એંધાણ ને લઈ ગામ લોકો એ આ બાબતે વધુ સંક્રમણ ના ફેલાઈ તે માટે જિલ્લા.કલેકટર અને જિલ્લા ડી એસ પી ને આવેદન પત્ર આપી ને રજુઆત કરી હતી. વધુ સંક્રમણ ના ફેલાઈ તે માટે કોરોના ના કાળ માં આવા પ્રકાર ના પ્રોગ્રામમાં ને લઈ મહામારી બીમારી વધુ ના ફેલાઈ તે હેતુ થી ગામ લોકો વિરોધ કરી રહ્યા છે