Vande Bharat Train/ વંદે ભારત ટ્રેન નવા સ્લીપર કોચના વર્ઝન સાથે ટૂંક સમયમાં આવી રહી છે, જુઓ તસવીરો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનના ફોટા અપલોડ કરીને લખ્યું કે વંદે ભારત ટ્રેન નવા સ્લીપર વર્ઝન સાથે  ટૂંક સમયમાં આવી રહી છે.

Top Stories Mantavya Exclusive India
9 2 વંદે ભારત ટ્રેન નવા સ્લીપર કોચના વર્ઝન સાથે ટૂંક સમયમાં આવી રહી છે, જુઓ તસવીરો

ભારતીય રેલવે ટૂંક સમયમાં મધ્યમ અને લાંબા અંતરની મુસાફરી  વંદે ભારત ટ્રેનોનું સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનના ફોટા અપલોડ કરીને લખ્યું કે વંદે ભારત ટ્રેન નવા સ્લીપર વર્ઝન સાથે  ટૂંક સમયમાં આવી રહી છે.

5 2 વંદે ભારત ટ્રેન નવા સ્લીપર કોચના વર્ઝન સાથે ટૂંક સમયમાં આવી રહી છે, જુઓ તસવીરો

2024માં નવા લુક સાથે વંદે ભારત ટ્રેન.સ્લીપર કોચની તસવીર જોઇ લાગે છે ટ્રેનની મુસાફરી સ્લીપર કોચમાં કરવાની મજા જ કંઇ અલગ હશે. આ ટ્રેન 2024ની શરૂઆતના મહિનામાં આવવાની પુરી સંભાવના છે

6 2 વંદે ભારત ટ્રેન નવા સ્લીપર કોચના વર્ઝન સાથે ટૂંક સમયમાં આવી રહી છે, જુઓ તસવીરો

વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન મધ્યમ અને લાંબા અંતરની મુસાફરી માટે આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે ડિઝાઇન પ્રગતિમાં છે અને પ્રોટોટાઇપ રેક 2023-24માં બહાર આવવાની અપેક્ષા છે,

8 2 વંદે ભારત ટ્રેન નવા સ્લીપર કોચના વર્ઝન સાથે ટૂંક સમયમાં આવી રહી છે, જુઓ તસવીરો

હાલમાં, વંદે ભારત એક્સપ્રેસ ફક્ત એસી ચેર ક્લાસમાં જ ઉપલબ્ધ છે અને ભાડું ચેર ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં બદલાય છે. વંદે ભારત એક્સપ્રેસના એસી ચેર ક્લાસનું બેઝિક ભાડું શતાબ્દી ટ્રેનના એસી ચેર ક્લાસના બેઝિક ભાડાના 1.4 ગણું છે અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે શતાબ્દી ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસના બેઝિક ભાડાના 1.3 ગણું છે.સ્લીપર કોચ જયારે આવશે ત્યારે ભાડું પણ નિર્ધારીત કરી દેવામાં આવશે

 

 

 

 

ભારતના રેલવે મંત્રીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વંદે ભારત ટ્રેેનના ફોટા અપલોડ કરીને લખ્યું કે ટૂંક સમયમાં.આ વંદે ભારત ટ્રેન 2024ની શરૂઆતમાં આવી શકે છે.