Best Police Station/ દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશન ટોપ 10માં,રેન્કિંગમાં આ નંબર મેળવ્યો

દેશમાં હજારો પાેલીસ સ્ટેશનમાં ગુજરાતનું પોલીસ સ્ટેશન ટોપ 10માં સામેલ થયું છે.પોલીસ સ્ટેશનમાં થઇ રહેલી ઉત્તમ કામગીરી બદલ ગુજરાતના વડોદરા શહેરનું વારસીયા ઉત્તમ પોલીસ સ્ટેશન તરીકે જાહેર થયું છે.

Top Stories Gujarat
Best Police Station
  • દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું પોલીસ સ્ટેશન ઉત્કૃષ્ટ
  • વર્ષ 2022 ના કુલ 10 બેસ્ટ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરનું વારસીયા ઉત્તમ પોલીસ સ્ટેશન તરીકે થયું જાહેર
  • ભારત સરકારના ગૃહ મંત્રાલય દર વર્ષે બેસ્ટ પોલીસ સ્ટેશનો ની યાદી થાય છે જાહેર
  • શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં સાતમો ક્રમ પ્રાપ્ત કરતું વડોદરા શહેરનું વારસિયા પોલીસ સ્ટેશન
  • ડીજીપી અને આઇજીપી કોન્ફરન્સમાં સમગ્ર દેશના 10 બેસ્ટ પોલીસ સ્ટેશનની થાય છે જાહેરાત

Best Police Station :    દેશમાં હજારો પાેલીસ સ્ટેશનમાં ગુજરાતનું વારસીયા પોલીસ સ્ટેશન ટોપ 10માં સામેલ .પોલીસ સ્ટેશનમાં થઇ રહેલી ઉત્તમ કામગીરી બદલ ગુજરાતના વડોદરા શહેરનું વારસીયા ઉત્તમ પોલીસ સ્ટેશન તરીકે જાહેર થયું છે. ભારત સરકાર દ્વારા દર વર્ષે દેશભરમાં જે શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન હોય છે તેની એક યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં ગુજરાતના વડોદરા શહેરનો પોલીસ સ્ટેશન ટોપ 10માં સામેલ થયો છે.

ભારત સરકારના Best Police Station ગૃહમંત્રાલયે 2022ના વર્ષ માટે 10 બેસ્ટ પોલીસ સ્ટેશન જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના વડોદરા શહેરનું વારસીયા પોલીસ સ્ટેશન સાતમા ક્રમે આવ્યું છે. ગુજરાતના લીધે આ ગર્વની વાત છે. પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરી બદલ 10 બેસ્ટ પોલીસ સ્ટેશન જાહેર ગૃહમંત્રાલયે કર્યા છે.

નોંધનીય છે કે દેશમાં હજારો પાેલીસ સ્ટેશનમાં ગુજરાતનું વારસીયા પોલીસ સ્ટેશન ટોપ 10માં સામેલ થતાં ગુજરાતનું નામ રોશન થયું છે.  પોલીસ સ્ટેશનમાં થઇ રહેલી ઉત્તમ કામગીરી બદલ ગુજરાતના વડોદરા શહેરનું વારસીયા ઉત્તમ પોલીસ સ્ટેશન તરીકે જાહેર થયું છે.

Meghalaya Election 2023/ મેઘાલય ચૂંટણી માટે TMCએ બહાર પાડ્યો મેનિફેસ્ટો, કહી આ મોટી વાત..જાણો

Maharashtra/ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યો દાવો, ‘ઠાકરે સરકારે IPS ઓફિસરને મને જેલમાં નાખવાનો ટાર્ગેટ આપ્યો હતો’

Earthquake/ લખનૌમાં ભૂકંપના આંચકા, 5 માળનું એપાર્ટમેન્ટ ધરાશાયી; ત્રણના મોત, 24થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

Shraddha Aaftab Murder Mystery/ લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબ સામે 6629 પાનાની ચાર્જશીટ દાખલ