Not Set/ Video : દિલ્હીમાં દારૂ પીધેલી હાલતમાં કપલે પોલીસને ઉલ્લુ બનાવવાનો કર્યો પ્રયત્ન, જાણો શું થયુ પછી

દિલ્હીનાં માયાપુરીમાં મંગળવારે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા એક પુરુષ અને મહિલા ટ્રાફિક પોલીસ સાથે દુરવ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જાણવા મળ્યુ છે કે, આ બંન્નેએ હેલ્મેટ પહેર્યુ નહોતુ જે કારણથી ટ્રાફિક પોલીસે તેમને રોક્યા, બાદમાં મહિલાએ ટ્રાફિક પોલીસ સાથએ દુરવ્યવહાર કર્યો. તેમના વાણી-વર્તન બાદ સ્પષ્ટ થયુ કે તે બંન્નેએ દારૂ પીધો હતો. ટ્રાફિક પોલીસની ફરિયાદ […]

Top Stories India
mayapuricase 1000 6 Video : દિલ્હીમાં દારૂ પીધેલી હાલતમાં કપલે પોલીસને ઉલ્લુ બનાવવાનો કર્યો પ્રયત્ન, જાણો શું થયુ પછી

દિલ્હીનાં માયાપુરીમાં મંગળવારે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા એક પુરુષ અને મહિલા ટ્રાફિક પોલીસ સાથે દુરવ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જાણવા મળ્યુ છે કે, આ બંન્નેએ હેલ્મેટ પહેર્યુ નહોતુ જે કારણથી ટ્રાફિક પોલીસે તેમને રોક્યા, બાદમાં મહિલાએ ટ્રાફિક પોલીસ સાથએ દુરવ્યવહાર કર્યો. તેમના વાણી-વર્તન બાદ સ્પષ્ટ થયુ કે તે બંન્નેએ દારૂ પીધો હતો. ટ્રાફિક પોલીસની ફરિયાદ પર મહિલા અને પુરુષની ધરપકડ કરવામાં આવી છે.

લ્હીનાં માયાપુરીમાં એક સ્કૂટી ચાલક પુરુષ અનિલ પાંડેય અને સાથી મહિલા માધુરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બે મિનિટ 44 સેકન્ડનાં આ વિડિયોમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મીની સાથે દુરવ્યવહાર કરતી જોવા મળે છે. આ વિડિયોમાં પોલીસકર્મિઓએ હેલ્મેટ નહી પહેરવા પર તેમને રોક્યા હતા, જેના પર બંન્નેએ પોલીસકર્મિઓની સાથે ગેરવર્તણૂક કરી. સ્કૂટી ચાલક પુરુષએ પહેલા પોલીસકર્મિઓને કહ્યુ કે, મહિલાનાં ભાઈની મોચ થઇ ગઇ છે, તેમને જવા દે. જેના પર પોલીસે તેમની સ્કૂટી સાઇડ પર લગાવવાની લઇને કહ્યુ તો મહિલાએ સ્કૂટી પરથી ઉતરી પોલીસ કોંસ્ટેબલની સાથે ગેરવર્તણૂક કરી.

804055 hel Video : દિલ્હીમાં દારૂ પીધેલી હાલતમાં કપલે પોલીસને ઉલ્લુ બનાવવાનો કર્યો પ્રયત્ન, જાણો શું થયુ પછી

વિડિયોમાં બતાવ્યા મુજબ મહિલા અહી તે કહેતી નજર આવી રહી છએ કે ભાઈની મોત થઇ ગઇ છે આમને હુ શું આપુ. ત્યારે સ્કૂટી ચાલક અનિલ પાંડેય પોલીસને કહે છે કે તે કોઇ પાર્ટીમાં હતા જ્યારે તેમના ભાઈની મોતનાં સમાચાર સામે આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.