Junagadh/ માંગરોળ બંદર બોટ પાર્કિંગમાં વિકરાળ આગ, બે બોટો બળીને ખાખ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરમાં બોટ પાર્કિંગમાં ગઇરાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું .આ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ બે બોટો બળીને

Top Stories Gujarat
1

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરમાં બોટ પાર્કિંગમાં ગઇરાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું .આ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ બે બોટો બળીને ખાખ થઈ ગઈ હતી ,આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી છે. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા બાદ આગને કાબૂમાં મેળવવા માટે ફાયર ફાઈટરની ટીમો કામે લાગી છે.
A boat leaving Mangrol port caught fire in the middle of the sea, a boat caught fire due to turbo blast in the sea near Madhavpur, 6 rescued | માંગરોળ બંદરેથી નિકળેલી

Corona Update / યુરોપના સ્પેનમાં કોરોનાનો થર્ડ વેવ,24 કલાકમાં જ 40 હજારથી વધ…

માંગરોળ બંદરમાં બોટ પાર્કીંગમાં આગ ભભુકીઉઠી હતી, આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. બે બોટો બળીને ખાખ થઈ ગઈ હતી. હજુપણ બોટો સળગવાનું યથાવત રહ્યું છે. બે ફાયર ફાઇટર ટીમે ઘટના સ્થળે આગ કાબુમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધારે ફાયર ફાઇટર જુનાગઢ થી બોલાવવાની ફરજ પડી હતી.ભીષણ આગ ને કાબુ કરવા તમામ પ્રકારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Fire broke out in a fishing boat at Mangrol port in Junagadh

plane crash / ઇન્ડોનેશિયા ડાઇવર્સને ક્રેશ થયેલા વિમાનના ‘વોઇસ રેકોર્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…