Not Set/ Viral Video/ કેમેરામાં કૈદ થયો અજીબ નજારો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પાછળ…

ટ્વિટર પર એક શાનદાર વીડિયો વાયરલ થયો છે. ન્યૂયોર્કમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પાછળ વીજળી પડી તે ક્ષણને કેમેરામાં કૈદ કરવામાં આવ્યો હતો. તેને મિકી સી નામનાં યુઝર્સ દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવેલ છે. 21-સેકન્ડનાં ફૂટેજમાં પ્રસિદ્ધ પ્રતિમાની પાછળ વીજળી પડી તે ચોક્કસ ક્ષણ બતાવવામાં આવેલ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ […]

Videos
a29fe9520cbbb88d007ac4afa310f1fa Viral Video/ કેમેરામાં કૈદ થયો અજીબ નજારો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પાછળ...

ટ્વિટર પર એક શાનદાર વીડિયો વાયરલ થયો છે. ન્યૂયોર્કમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પાછળ વીજળી પડી તે ક્ષણને કેમેરામાં કૈદ કરવામાં આવ્યો હતો. તેને મિકી સી નામનાં યુઝર્સ દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવેલ છે. 21-સેકન્ડનાં ફૂટેજમાં પ્રસિદ્ધ પ્રતિમાની પાછળ વીજળી પડી તે ચોક્કસ ક્ષણ બતાવવામાં આવેલ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

કાળા વાદળો છવાયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ વ્યક્તિ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેકોર્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે વીજળી પ્રતિમાની પાછળ પડી. વીજળી એકવાર નહીં, પણ ચાર વખત પડી હતી. પાછળથી ગાજવીજ વાદળોનો અવાજ આ વીડિયોને વધુ ડ્રમૈટિક બનાવતો હતો. વીડિયો શેર કરતી વખતે મિકી સી એ કેપ્શનમાં લખ્યું કે, ‘મેં કેપ્ચર કરેલો આ શ્રેષ્ઠ વીડિયો છે.