મહેસાણા/ વિસનગર નાગરિક બેંક સાથે ઠગાઈનો મામલો, બેંકના તાત્કાલિક ચેરમેન સહીત 9 આરોપીને સજા ફટકારાઇ

ખોટા ઠરાવથી 1998માં 1.98 કરોડની લોન મેળવવાનો કેસમાં વિસનગર ચીફ જ્યુડિશિયલ કોર્ટે બેંકના તાત્કાલિક ચેરમેન સહીત 9 આરોપીને સજા ફટકારાઇ છે.

Gujarat Others

મહેસાણાના વિસનગર નાગરિક બેંક સાથે વધુ એકવાર છેતરપિંડી કરવામાં આવી છે. ખોટા ઠરાવથી 1998માં 1.98 કરોડની લોન મેળવવાનો કેસમાં વિસનગર ચીફ જ્યુડિશિયલ કોર્ટે બેંકના તાત્કાલિક ચેરમેન સહીત 9 આરોપીને સજા ફટકારાઇ છે. સ્વ. ભોળાભાઈ પટેલ સહિત 9 આરોપીને 7 વર્ષની કેદની સજા થઇ છે. સાથે જ તમામ આરોપીઓને કોર્ટે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આપને જણાવી દઈએ કે, જયંતી પટેલ,સુરેશ પટેલ, ધીરેન પટેલ અને કનૈયાલાલ પટેલને પણ 7 વર્ષની કેદ થઇ છે.અશ્વિન પટેલ, ડિરેકટર અને મેનેજરને પણ સજા થઇ છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે