ગુજરાત/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર!

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

Gandhinagar Gujarat
અંબાલાલ
  • ઠંડી  અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
  • ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડીની આગાહી
  • 2થી 4 ડિસે. દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાશે ચક્રવાત

Gandhinagar News: જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે.  તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણભારતમાં ભારે વરસાદની સંભાવના છે.આ સાથે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે.

હવામાન નિષ્ણાંત પટેલે કહ્યું કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.


whatsapp ad White Font big size 2 4 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર!


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો:આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત