Tirupati/ જાન્હવી કપૂર શા માટે મંદિરના ઘૂંટણિયે પગથિયા ચઢી રહી છે, વીડિયોમાં જણાવ્યું

મિત્ર ઓરીએ જ્હાનવી સાથેનાન એક વ્લોગમાં જણાવ્યું હતું કે તે બહુ આધ્યાત્મિક છે. તેમજ આ મંદિર સાથે જોડાયેલી છે. તે ઘૂંટણિયે પડી પગથિયાં ચઢી રહી હતી. ઓરીના આ વીડિયોમાં મિત્રોની રમૂજી વાતો, ખાવા-પીવાની…..

Entertainment
YouTube Thumbnail 33 1 જાન્હવી કપૂર શા માટે મંદિરના ઘૂંટણિયે પગથિયા ચઢી રહી છે, વીડિયોમાં જણાવ્યું

Entertainment News: જ્હાન્વી કપૂર જેવી ગ્લેમરસ અભિનેત્રી લેવિશ પાર્ટીઓમાં દેખાય છે તેટલી જ ધર્મ-આસ્થામાં માને છે તે અંગે ઘણું ચર્ચાતું આવ્યું છે. મંદિર જવા પોતાનો કિંમતી સમય આપતા ખચકાતી નથી. ત્યારે તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને મિત્ર ઓરી સાથે તિરૂપતિ મંદિરે દર્શન કરવા ગઈ હતી. તેના ફોટો વાયરલ થયા છે.

મિત્ર ઓરીએ જ્હાનવી સાથેનાન એક વ્લોગમાં જણાવ્યું હતું કે તે બહુ આધ્યાત્મિક છે. તેમજ આ મંદિર સાથે જોડાયેલી છે. તે ઘૂંટણિયે પડી પગથિયાં ચઢી રહી હતી. ઓરીના આ વીડિયોમાં મિત્રોની રમૂજી વાતો, ખાવા-પીવાની વસ્તુઓ જોઈ શકાય છે. અભિનેત્રી જણાવે છે કે હું લગભગ 50 વખત મંદિરની મુલાકાત લીધી છે. ભગવાન બાલાજીની સામે મારી ઈચ્છાઓ પૂરી કરવા ઘૂંટણીએ પડીને સીઢીઓ ચઢું છું. તિરૂપતિ મંદિરમાં 3500 પગથિયાં છે.

જાન્હવી કપૂર તાજેતરમાં જ બોની કપૂર સાથે રામચરણ, એ.આર.રહેમાન સાથે હૈદરાબાદ ગઈ હતી. તતેની આવનારી ફિલ્મ RC16 માં રામચરણ સાથે જોવા મળશે.  તે આ ફિલ્મનો ભાગ બનશે તે જાહેરાત તેના જન્મદિવસે કરવામાં આવી હતી. તેની પાસે અન્ય ફિલ્મ જુનિયર એનટીઆર સાથેની ફિલ્મ દેવરા છે. જેમાં તે ગામડાની છોકરીની ભૂમિકા ભજવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં તબીબ બ્રેઈનડેડ થતાં 7 લોકોને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચોઃ Banaskantha/ પાલનપુરના પટોસણમાં એકસાથે દૂધાળા પશુઓના મોતથી પંથકમાં ચકચાર…

આ પણ વાંચોઃ Enforcement Dirctorate/ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શા માટે ‘આપ’ને એક કંપની અને કેજરીવાલને ડાયરેક્ટર માને છે? શું છે મામલો

આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી