World Environment Day/ શા માટે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે…

દર વર્ષે 5 જૂને, સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે………….

Top Stories World Breaking News
Image 2024 06 05T083936.209 શા માટે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે...

World Environment Day: દર વર્ષે 5 જૂને, સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. સંયુક્ત રાષ્ટ્રની યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ(UNEP)ના 193 સભ્યો દેશો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે.

World Environment Day | LearnEnglish

વિશ્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ

1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પર્યાવરણીય સંરક્ષણને મુખ્ય મુદ્દો બનાવવા માટે તે પ્રથમ વિશ્વ પરિષદ હતી. યુએનઇપીની સ્થાપના તે જ વર્ષે કરવામાં આવી હતી. 1973માં પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1973માં ‘ઓન્લી વન અર્થ’ થીમ હેઠળ ઉજવવામાં આવ્યો હતો.

પર્યાવરણ દિવસની થીમ

2024માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે – ”જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા.” યુએન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન મુજબ, પૃથ્વીની 40 ટકા જેટલી જમીનનું નિકંદન નીકળી ગયું છે. સાઉદી અરેબિયા આ વર્ષે વૈશ્વિક યજમાની કરશે.

World Environment Day 2023: History, theme and significance – Firstpost


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૈશ્વિક મહામારીને પહોંચી વળવા WHO આંતરરાષ્ટ્રીય નિયમોમાં સુધારા કરશે

આ પણ વાંચો: સ્પેનમાં મળી આવ્યો 3 હજાર વર્ષ જૂનો ખજાનો, પરગ્રહનો હોવાની પ્રબળ સંભાવના

આ પણ વાંચો: માત્ર 90 હજાર રૂપિયામાં ભારતીય પરિવારે સ્વિત્ઝર્લેન્ડની મુસાફરી કરી, જાણો કઈ રીતે