Not Set/ આ ફોનમાં 38 દિવસ ચાલશે બેટરી, બજેટ ફોનમાં આકર્ષક ફિચર્સ સાથે ASUS કંપનીએ ફોન કર્યો લૉંચ

નવી દિલ્હીઃ ASUS કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ZenFone 3 Max હાલમાં જ લોન્ચ કર્યો છે. આ ફોનમાં ખાસ ફિચર્સ સાથે બનાવવામાં આવ્યો છે. ફોનમાં સૌપ્રથમ અને સૌથી મહત્વ બેટરી લાઇફ સાથે બનાવવામાં આવ્યા છે. કંપનીનું માનીએ તો આ ફોનની બેટરી 38 દિવસ સુધી ચાલશે.  આ ફોનની કિંમત રૂ. 17,999 રાખવામાં આવી છે. ફોનના ફિચર્સ […]

Tech & Auto

નવી દિલ્હીઃ ASUS કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ZenFone 3 Max હાલમાં જ લોન્ચ કર્યો છે. આ ફોનમાં ખાસ ફિચર્સ સાથે બનાવવામાં આવ્યો છે. ફોનમાં સૌપ્રથમ અને સૌથી મહત્વ બેટરી લાઇફ સાથે બનાવવામાં આવ્યા છે. કંપનીનું માનીએ તો આ ફોનની બેટરી 38 દિવસ સુધી ચાલશે.  આ ફોનની કિંમત રૂ. 17,999 રાખવામાં આવી છે.

ફોનના ફિચર્સ

NETWORK

Technology               GSM/HSPA/LTE

Dimensions              149.5*73.7*8.6mm

Weight                       148g

SIM                             Dual SIM ( Micro-SIM/Nano-SIM,dual stand-by)

OS                              6.0.1 Marshmallow

CPU                           Quad-core 1.25 GHz Cortex-A53

Internal                      16 GB વાળા સ્માર્ટફોનમાં 2 GB RAM

32 GB વાળા સ્માર્ટફોનમાં 3 GB RAM

Camera                      Primary 13MP, Secondary 5 MP

ફોનમાં જણાવેલ તમામ ફિચર્સથી ફોનને સ્માર્ટ બનાવવામાં આવ્યા છે. આ ફોન ઓનલાઇન ખરીદી જ શકાય પરંતું આ સિવાય ફોનને સામાન્ય લોકો માટે કંપનીએ ઓફ લાઇન એટલે કે મોલ અને સોપિંગ સેન્ટરમાં પણ ફોનનું વેચાણ થશે.