Not Set/ પાક.નો ઉલ્લેખ કર્યા વિના જયશંકરે કહ્યું,-એક સિવાય ભારતના મોટાભાગના દેશ સાથે સારા સંબંધો

વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેને રોકડું પરખાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતને માત્ર એક જ પડોસી દેશને બાદ કરતાં તમામ સાથે પ્રાદેશિક સહયોગની દ્રષ્ટિએ હમેશાં સારા સંબંધો રહ્યા છે. એસ જયશંકરે પડોશી દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના ભારતના પ્રયત્નોની ચર્ચા કરતા પાકિસ્તાનના ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે,  “એક […]

Top Stories India
jay shankar પાક.નો ઉલ્લેખ કર્યા વિના જયશંકરે કહ્યું,-એક સિવાય ભારતના મોટાભાગના દેશ સાથે સારા સંબંધો

વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેને રોકડું પરખાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતને માત્ર એક જ પડોસી દેશને બાદ કરતાં તમામ સાથે પ્રાદેશિક સહયોગની દ્રષ્ટિએ હમેશાં સારા સંબંધો રહ્યા છે.

એસ જયશંકરે પડોશી દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના ભારતના પ્રયત્નોની ચર્ચા કરતા પાકિસ્તાનના ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે,  “એક સિવાય તમામ પડોશી દેશો સાથે ભારત પ્રાદેશિક સહયોગની દ્રષ્ટિએ મહત્વ પૂર સંબંધ ધરાવે છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આર્ટિકલ 37૦ ની જોગવાઈઓને રદ કરવાનો મુદ્દો યુએસ સાથેની બેઠકમાં સામે આવ્યો નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે એક દેશ સાથે ગતિરોધ બની રહેશે કે કેમ ..? તો તેના ઉત્તર્મે તેમણે જણાવ્યુ હતું કે, આશા છે કે એક દિવસ તે પ્રાદેશિક સહયોગમાં સામેલ થશે. વિદેશ પ્રધાને કહ્યું, તમે કાશ્મીરને એક ક્ષણ માટે બાજુ પર રાખો. આજે, દરેક દેશ સાથે વ્યવસાયિક સંબંધો અને સંપર્કો વધી રહયા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 પાક.નો ઉલ્લેખ કર્યા વિના જયશંકરે કહ્યું,-એક સિવાય ભારતના મોટાભાગના દેશ સાથે સારા સંબંધો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.