આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કામનું દબાણ વધે,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 23 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૩-૦૧-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ તેરસ
  • રાશિ:-   મિથુન  (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-    આદ્રા           (સવારે ૦૬:૨૭ સુધી. જાન્યુ-૨૪)
  • યોગ :-     ઇન્દ્ર            (સવારે ૦૮:૦૫ સુધી.)
  • કરણ :-    કૌલવ           (સવારે ૦૮:૧૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશિ
  • મકર ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૨ એ.એમ                                  ü ૦૬.૨૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૪.૧૦ પી.એમ.                    ü નથી.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü બપોરે ૦૩.૩૬ થી ૦૪.૪૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø હનુમાન ચાલીસાનો પાઠ કરવો.·        તેરસ ની સમાપ્તિ       રાત્રે ૦૮:૩૮ સુધી.·         

  • તારીખ :-        ૨૩-૦૧-૨૦૨૪, રવિવાર / પોષ સુદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૯ થી ૧૨:૫૧
અમૃત ૧૨:૫૧ થી ૦૨:૧૨
શુભ ૦૩:૩૫ થી ૦૪.૫૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૮ થી ૦૯:૩૫
શુભ ૧૧:૧૩ થી ૧૨:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
  • આર્થિક લાભ ન મળે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મૂડ બદલાયા કરે.
  • કોઈને મદદરૂપ થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક લાભ થાય.
  • નોકરીની નવી તક મળે.
  • ગુસ્સા પાર કાબૂ રાખવો.
  • માતા – પિતાના આર્શીવાદ લેવા.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
  • નોકરીની નવી તક મળે.
  • કોઈને મદદરૂપ થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લેવા.
  • કામનું દબાણ વધે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સપના બને.
  • આર્થિક લાભ થાય.
  • આનંદમય દિવસ જાય.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ – દેવડ ન કરવી.
  • મોટા નિર્ણય લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જીવનસાથી જોડે મોટી યોજના બને.
  • કોઈ આમંત્રણ મળે.
  • ખુશીમાં દિવસ જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તબિયત સાચવવી.
  • લગ્નયોગ ખુબ સારા છે.
  • વધારે મહેનત કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭