Not Set/ ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર

જકાર્તા, સુનામી અને ભૂકંપની ચપેટમાં આવી ગયેલા ઇન્ડોનેશિયામાં હાલ પરિસ્થિતિ ખુબ વિકટ હોવા મળી રહી છે. ૭.૫ તીવ્રતાના ભૂકંપ બાદ આવેલા સુનામીના કારણે મૃત્યુઆંક વધીને ૧૨૩૪ સુધી પહોંચી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ આંકડો હજી સુધી આગળ વધી શકે છે. https://twitter.com/RenzoAg93/status/1047042272657846272 સુલાવેસી દ્વીપ પર ૨૮ સપ્ટેમ્બરના રોજ આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીએ કહેર મચાવ્યો હતો […]

World Trending
f49 YdXR ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર

જકાર્તા,

સુનામી અને ભૂકંપની ચપેટમાં આવી ગયેલા ઇન્ડોનેશિયામાં હાલ પરિસ્થિતિ ખુબ વિકટ હોવા મળી રહી છે. ૭.૫ તીવ્રતાના ભૂકંપ બાદ આવેલા સુનામીના કારણે મૃત્યુઆંક વધીને ૧૨૩૪ સુધી પહોંચી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ આંકડો હજી સુધી આગળ વધી શકે છે.

https://twitter.com/RenzoAg93/status/1047042272657846272

સુલાવેસી દ્વીપ પર ૨૮ સપ્ટેમ્બરના રોજ આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીએ કહેર મચાવ્યો હતો અને ,૫૦,૦૦૦ લોકોની વસ્તીવાળા તટીય શહેર પાલુના ઘરોને ખુબ નુકશાન પહોચાડ્યું હતું.

GK1BlNLA ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર
world-indonesia-tsunami-death-toll-rises-1234-and-expected-rise

રાહત અને બચાવ કાર્યમાં લાગેલી એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાલુ શહેરમાં સૌથી વધુ નુકશાન પહોચ્યું છે. બે દિવસ પહેલા જ ૧.૫ મીટર ઉંચા મોજાઓ ઉછળતા હતા અને પાણી દ્વીપની અંદર સુધી ધસી આવ્યું હતું.

DofYUdBWsAAQChN ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર
world-indonesia-tsunami-death-toll-rises-1234-and-expected-rise

જો કે આ દરમિયાન પાલુના ઉત્તરમાં સ્થિત ડોંગ્ગાલા ક્ષેત્રમાં ૧૧ લોકોના માર્યા ગયા હોવાની સુચના મળી રહી છે.

DofYFeXWwAU316O ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર
world-indonesia-tsunami-death-toll-rises-1234-and-expected-rise

ઇન્ડોનેશિયાની સરકારી ન્યુઝ એજન્સી અંતારાના જણાવ્યા મુજબ, “આ વિનાશક ભૂકંપ અને સુનામીના કારણે ૫૪૦ લોકો ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.

DofXz4MXkAANGTw ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર
world-indonesia-tsunami-death-toll-rises-1234-and-expected-rise

હોસ્પિટલોમા પણ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવેલા ઘાયલોની સારવાર માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

DoP8b8VUwAAvYpZ ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર
world-indonesia-tsunami-death-toll-rises-1234-and-expected-rise

અમેરિકાની ભૂગર્ભ સર્વેમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી.

ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે સામે આવ્યું તબાહીનું મંજર, મોતનો આંકડો પહોચ્યો ૧૨૦૦ને પાર
world-indonesia-tsunami-death-toll-rises-1234-and-expected-rise

બીજી બાજુ પ્રશાસન દ્વારા ભૂકંપ અને સુનામીમાં માર્યા ગયેલા સેકડો લોકોને સામુહિક રીતે દફન કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.