Not Set/ અમેરિકાની ચેતવણી બાદ વૈશ્વિક બજાર થયુ ધરાશાયી, સેંસેક્સ 363 પોઇંટની ગિરાવટ સાથે બંધ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનનાં સામાન પર ફરીથી ભારી ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવાની ચેતવણી બાદ દુનિયાભરનાં શેયર બજારોમાં ભારી ગિરાવટ જોવા મળી હતી. સોમવારે એશિયાનાં બજારોમાં 5 ટકાથી વધુની ગિરાવટ જોવા મળી હતી. સોમવારે શેયર બજાર ભારે ગિરાવટની સાથે બંદ થયુ. BSEનો 30 શેયરવાળા પ્રમુખ ઇંડેક્સ સેંસેક્સ 362.92 પોંઇંટની ભારે ગિરાવટ સાથે 38,600.34નાં સ્તરે બંધ થયુ, […]

World Business
1516881106 અમેરિકાની ચેતવણી બાદ વૈશ્વિક બજાર થયુ ધરાશાયી, સેંસેક્સ 363 પોઇંટની ગિરાવટ સાથે બંધ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનનાં સામાન પર ફરીથી ભારી ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવાની ચેતવણી બાદ દુનિયાભરનાં શેયર બજારોમાં ભારી ગિરાવટ જોવા મળી હતી. સોમવારે એશિયાનાં બજારોમાં 5 ટકાથી વધુની ગિરાવટ જોવા મળી હતી. સોમવારે શેયર બજાર ભારે ગિરાવટની સાથે બંદ થયુ. BSEનો 30 શેયરવાળા પ્રમુખ ઇંડેક્સ સેંસેક્સ 362.92 પોંઇંટની ભારે ગિરાવટ સાથે 38,600.34નાં સ્તરે બંધ થયુ,

sensex nifty continue to rise after strong opening અમેરિકાની ચેતવણી બાદ વૈશ્વિક બજાર થયુ ધરાશાયી, સેંસેક્સ 363 પોઇંટની ગિરાવટ સાથે બંધ

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધ ફરીથી શરૂ થયુ હોવાની વચ્ચે આજે શેયર બજારમાં ટેન્શનનું વાતાવરણ જોવા મળી રહ્યુ. છેલ્લે સેંસેક્સ 363 અંકનાં નીચલા સ્તરે બંદ થયુ હતુ. વળી નિફ્ટી પણ 114 અંકનાં નીચલા સ્તર સાથે 11,598.25 જોવા મળી હતી.

શેયર બજારમાં કેમ આવી ગિરાવટ

sadppl2 અમેરિકાની ચેતવણી બાદ વૈશ્વિક બજાર થયુ ધરાશાયી, સેંસેક્સ 363 પોઇંટની ગિરાવટ સાથે બંધ

માર્કેટનાં જાણકાર લોકોનાં મતે અમેરિકા તરફથી ચીનનાં સામાનો પર ટેરિફ શુલ્ક વધારવાનાં સમાચારથી દુનિયાભરનું શેયર બજારમાં ગિરાવટ જોવા મળી હતી. વિદેશી માર્કેટમાં ગિરાવટની અસર સેંસેક્સ અને નિફ્ટી પર પણ જોવા મળી હતી.