સોશિયલ મીડિયા પર રોજ અનેક વિડીયો વાયલર થતા હોય છે જેના કારણે અનેક લોકો ટ્રોલ પણ થતા હોય છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પાકિસ્તાનના એક રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગળાડૂબ પાણીમાં પૂરનું રિપોર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
આપને જણાવી એ કે કેટલાક લોકોએ રિપોર્ટરના વખાણ કરી રહ્યા છે. તો ઘણા એવા લોકો પણ છે જે રિપોર્ટરને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયોને ફની ગણાવ્યો છે. તો બીજી બાજુ કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, રિપોર્ટરે પોતાની જિંદગી જોખમમાં મુકીને રિપોટિંગ નહોતી કરવું જોઈએ.
Level of reporting pic.twitter.com/UFZ9lsQVbk
— Men of Honor (@Saad612011) July 27, 2019
ઉલેખનીય છે કે પાકિસ્તાની મીડિયા અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા જોવા મળે છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાનના એક ન્યૂઝ એન્કરે એપલ કંપનીને સફરજન સમજતાં તેની મજાક ઉડી હતી.
Level of reporting pic.twitter.com/UFZ9lsQVbk
— Men of Honor (@Saad612011) July 27, 2019
https://twitter.com/ArainHamad/status/1155227731606425600
