Not Set/ Xiaomi Mi Mix 2 પાવરફુલ સ્માર્ટફોન, બન્યો બીજા સ્માર્ટફોન થી અલગ

2015 ના અંતમાં, શાઓમી એ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો જેનું નામ Mi MIX હતું. તે એકવાર સ્માર્ટફોન લોન્ચ કરે છે જે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બની જાય છે. કારણ એ હતું કે તે ટ્રેડિશનલ સ્માર્ટફોન્સથી ઘણો અલગ હતો. જો કે આને માત્ર એક કોન્સેપટ તરીકે લોન્ચ કરવામાં આવયુ હતું પરંતુ હવે તે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય […]

Tech & Auto
news23.02image Xiaomi Mi Mix 2 પાવરફુલ સ્માર્ટફોન, બન્યો બીજા સ્માર્ટફોન થી અલગ

2015 ના અંતમાં, શાઓમી એ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો જેનું નામ Mi MIX હતું. તે એકવાર સ્માર્ટફોન લોન્ચ કરે છે જે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બની જાય છે. કારણ એ હતું કે તે ટ્રેડિશનલ સ્માર્ટફોન્સથી ઘણો અલગ હતો. જો કે આને માત્ર એક કોન્સેપટ તરીકે લોન્ચ કરવામાં આવયુ હતું પરંતુ હવે તે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. આ સ્માર્ટફોન લોન્ચ કર્યા પછી કંપનીઓએ ઓછા બજેટ ના સ્માર્ટફોન લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. શાઓમી પર પાછા ફરતા, કંપનીએ તાજેતરમાં જ એમઆઇ મિકસનું આગામી અને બીજું વેરિઅંટ જેમકે Mi MIX 2 ચાઇનામાં લોન્ચ કરયુ હતું. એક મહિના પછી તે હવે ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.

આ સ્માર્ટફોન બીજા સ્માર્ટફોન કરતા અલગ છે. આમાં માત્ર મેટલ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી. આમાં મેટલની ફ્રેમ સાથે સિરૅમિકનો ઉપયોગ થાય છે જે તેને પ્રીમિયમ બનાવે છે. આ પ્રીમિયમ તમને દેખાવ, ઉપયોગ અને પકડવાની પ્રીમિયમ ફીલ આપે છે. તેના ચારે બાજુએ વળાંક આવે છે જેના લીધે મોટી ડિસ્પ્લે હોવા છતાં તેને પકડી રાખવો સરળ પડે છે.