Health Tips/ મિનિટોમાં પીળા દાંત થઈ જશે સફેદ દૂધ જેવા, આજે જ ટ્રાય કરો આ ઉપાય

સ્વચ્છ અને સફેદ દાંત ચહેરાની સુંદરતા વધારવાનું કામ કરે છે. આવું સ્મિત ચહેરાને પણ સુંદર બનાવે છે. પરંતુ પીળા દાંત સુંદરતા પર ડાઘ લગાવવાની સાથે રોગોને પણ આમંત્રણ આપે છે. ઘણી વસ્તુઓના સેવનથી દાંતનું બાહ્ય પડ ગંદું થવા લાગે છે. આવી સ્થિતિમાં દાંત પીળા અને ગંદા દેખાવા લાગે છે. પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવીને […]

Health & Fitness Lifestyle
Untitled 128 મિનિટોમાં પીળા દાંત થઈ જશે સફેદ દૂધ જેવા, આજે જ ટ્રાય કરો આ ઉપાય

સ્વચ્છ અને સફેદ દાંત ચહેરાની સુંદરતા વધારવાનું કામ કરે છે. આવું સ્મિત ચહેરાને પણ સુંદર બનાવે છે. પરંતુ પીળા દાંત સુંદરતા પર ડાઘ લગાવવાની સાથે રોગોને પણ આમંત્રણ આપે છે. ઘણી વસ્તુઓના સેવનથી દાંતનું બાહ્ય પડ ગંદું થવા લાગે છે. આવી સ્થિતિમાં દાંત પીળા અને ગંદા દેખાવા લાગે છે. પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવીને તમે પીળા દાંતમાંથી છૂટકારો મેળવી શકો છો.

તમે દાંત ચમકાવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તે માટે 1-5 ટીપા નાળિયેર તેલના ટુથબ્રશ પર લઈ તેનાતી 5 મિનિટ સુધી દાંત પર મસાજ કરો. ત્યારબાદ મોં સાફ કરી લો.

દાંતમાંથી ડાઘ દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. વિનેગરને દાંત પર 2 મિનિટ સુધી ઘસવું. આ ઉપાય કરવાથી દાંતમાં રહેલા બેક્ટેરિયા પણ દૂર થાય છે.

લીંબુના છાલમાં વિટામિન સી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ પણ હોય છે. તમે તેનો ઉપયોગ દાંતની પીળાશ દૂર કરવા માટે કરી શકો છો.  લીંબુની છાલને દાંત પર ઘસીને કોગળા કરી લો. થોડા દિવસો સુધી આ ઉપાય સતત કરવાથી તમે ફરક જોઈ શકશો.