Ahemdabad/ અસામાજિક તત્વોનાં આતંકનાં દ્રશ્યો જોઇ તમે પણ રહી જશો દંગ

અમદાવાદ ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. શહેરનાં ઇસનપુર  વિસ્તારમાં અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયુ. લુખ્ખા તત્વો દ્વારા પ્લાસ્ટિકની દુકાનમાં તોડફોડ કરવાની સાથે સાથે દુકાનનાં માલિકને ઢોર માર પણ મારવામાં આવ્યો. તેમજ દુકાનમાંથી સામાન રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોનાં આતંકની આ સમગ્ર […]

Ahmedabad Gujarat
ahd anti social 1 અસામાજિક તત્વોનાં આતંકનાં દ્રશ્યો જોઇ તમે પણ રહી જશો દંગ

અમદાવાદ ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. શહેરનાં ઇસનપુર  વિસ્તારમાં અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયુ.

લુખ્ખા તત્વો દ્વારા પ્લાસ્ટિકની દુકાનમાં તોડફોડ કરવાની સાથે સાથે દુકાનનાં માલિકને ઢોર માર પણ મારવામાં આવ્યો. તેમજ દુકાનમાંથી સામાન રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો.

અસામાજિક તત્વોનાં આતંકની આ સમગ્ર ઘટના જો કે, સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઇસનપુર પોલીસે એક્શનમાં આવી તપાસ હાથ ધરી છે.

અસમાજીક તત્વોનો આતંક જુઓ આ વીડિયો અહેવાલમાં