Viral Video/ છોકરી અને ગધેડાનો આવો પ્રેમ જોઇ તમે પણ થોડીવાર માટે ચોંકી જશો

સોશિયલ મીડિયા પર પ્રાણીઓનાં ફની વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. કેટલાક વીડિયો ખૂબ રમુજી હોય છે, જેને આપણે ફરીથી જોવાનું પસંદ કરીએ છીએ.

Videos
Mucormicosis 30 છોકરી અને ગધેડાનો આવો પ્રેમ જોઇ તમે પણ થોડીવાર માટે ચોંકી જશો

સોશિયલ મીડિયા પર પ્રાણીઓનાં ફની વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. કેટલાક વીડિયો ખૂબ રમુજી હોય છે, જેને આપણે ફરીથી જોવાનું પસંદ કરીએ છીએ. વળી કેટલાક વીડિયો આપણને જીવનનાં મોટા પાઠ ભણાવી જાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે ઉંડા પ્રેમનું ઉદાહરણ જોવા મળ્યું છે.

રાજકારણ / આ શું બોલી ગયા ઝારખંડનાં CM હેમંત સોરેન? તમામને આપશે મફત કફન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ગધેડાનો અને એક યુવતીનો છે, જેમાં ગધેડો તે છોકરીને જોઈને ખુશ થાય છે અને પ્રેમથી તેને ભેટી પડે છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગધેડો યુવતી તરફ આગળ વધી રહ્યો છે. લાગે છે કે તે તેને ખૂબ સારી રીતે ઓળખે છે. તે છોકરીની પાસે આવતાની સાથે જ તે છોકરીને આલિંગન આપે છે. બંને એકબીજાને ભેટી પડે છે. વીડિયો જોતા લાગે છે કે જાણે બંને ઘણા સમય પછી મળી રહ્યા છે. લોકો આ વીડિયોની ખૂબ મજા લઇ રહ્યા છે અને લોકો એક બીજાને વીડિયો પણ શેર કરી રહ્યાં છે.

https://twitter.com/buitengebieden_/status/1396493247078440960?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1396493247078440960%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fviral-video-donkey-hugging-the-girl-internet-loves-it-video-goes-viral-2448949

ધરમ ધક્કા / સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ચાર વર્ષ બાદ પણ અધૂરી, લાભાર્થીઓ ખાય રહ્યા છે ધરમ ધક્કા

લોકો વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર યુઝર buitengebieden દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જે છોકરીએ આ ગધેડાને પાળ્યો હતો તેને તે ફરી મળ્યો.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

kalmukho str 21 છોકરી અને ગધેડાનો આવો પ્રેમ જોઇ તમે પણ થોડીવાર માટે ચોંકી જશો