Surat-Youth Death/ સુરતમાં કડોદરા પોલીસના ડરથી ભાગેલા યુવાનનું મોત

સુરતમાં કડોદરામાં પોલીસના ડરથી ભાગેલા યુવાનનો મોત થયું છે. યુવાન કડોદરા પોલીસ ચોકી પર નિવેદન આપી ભાગી છૂટ્યો હતો. તે કડોદરા પોલીસ ચોકી પર નજર ચૂકવીને ભાગી ગયો હતો.

Top Stories Gujarat Surat
Beginners guide to 17 સુરતમાં કડોદરા પોલીસના ડરથી ભાગેલા યુવાનનું મોત

સુરતઃ સુરતમાં કડોદરામાં પોલીસના ડરથી ભાગેલા યુવાનનો મોત થયું છે. યુવાન કડોદરા પોલીસ ચોકી પર નિવેદન આપી ભાગી છૂટ્યો હતો. તે કડોદરા પોલીસ ચોકી પર નજર ચૂકવીને ભાગી ગયો હતો. તે ભાગ્યો હતો ત્યારે તેને તરત જ ટેમ્પાએ અડફેટે લીધો હતો. યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

યુવક પરીણિતાને લઈને ભાગ્યો હોવાથી તેની સામે કેસ થયો હતો. યુવકના કુટુંબીજનોએ તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. કડોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થલે પહોંચ્યો હતો. પોલીસે કુટુંબીજનોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ પોલીસથી બચવાના પ્રયાસમાં યુવક મોતના મોઢામાં સપડાઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે