Not Set/ અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો

BREAKING : અમદાવાદમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી. અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર સહિતના રાજ્યના અનેક શહેરોમાં વજોરદાર વરસાદ વરસી રહ્યો છે.  

Gujarat
sddefault 7 અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો