Not Set/ અમદાવાદ :કોર્પોરેશનના સફાઇ કામદારોની હડતાળનો અંત

છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી કોર્પોરેશનના સફાઇ કામદારોની હડતાળનો આજે અંત આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સફાઇકર્મીઓની તમામ માગણીઓનો સ્વીકારી કરી લેવામાં આવ્યો છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સફાઇ કામદારોના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં વાટાઘાટો બાદ હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો સફાઇ કામદારો દ્વારા ઢોલ-નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

Uncategorized