Breaking News/ અમરેલીઃ વડીયા સિવિલ હોસ્પિટલના કેસોમાં વધારો, ઋતુજન્ય રોગચાળાને લઈ દર્દીઓની ભીડ, રોજબરોજથી ઓપીડી કેસોમાં થયો વધારો., શરદી, ઉધરસ, જાળા- ઉલ્ટી સહિતના દર્દીઓમાં વધારો, ઋતુજન્ય રોગચાળાની અસર શહેરમાં વકર્યો હોવાનું તારણ, વડીયા સિવિલમાં 200 ઉપરની ઓપીડી ચોપડે નોંધાઈ  

Breaking News