Not Set/ અમરેલી/ ધારીના હિખીમડીપરામાં ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા, બંનેના મોત

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓના વરસાદ પડી રહ્યો છે, જેથી અનેક તળાવો અને નદીમાં નવા પાણીની આવક થઇ ગઈ છે, પરંતુ અમરેલી જીલ્લાના ધારીમાં ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા હોવાની એક ઘટના સામે આવી છે.  મળતી માહિતી મુજબ, ધારીના હિખીમડીપરામાં ધોળીયા ઘુના (ખાડી)માં 2 બાળકો નાહવા ગયા હતા અને પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે […]

Gujarat Others
1df177d2e79fa0919e68f99220e8565c અમરેલી/ ધારીના હિખીમડીપરામાં ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા, બંનેના મોત

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓના વરસાદ પડી રહ્યો છે, જેથી અનેક તળાવો અને નદીમાં નવા પાણીની આવક થઇ ગઈ છે, પરંતુ અમરેલી જીલ્લાના ધારીમાં ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા હોવાની એક ઘટના સામે આવી છે. 

મળતી માહિતી મુજબ, ધારીના હિખીમડીપરામાં ધોળીયા ઘુના (ખાડી)માં 2 બાળકો નાહવા ગયા હતા અને પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બંને બાળકો ત્યાં ડૂબી ગયા હતા.. પછીથી તેમને ધારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પર ના ડોક્ટરએ મૃત જાહેર કર્યા હતા.

આ બંને નાનકડા બાળકોના મોત થી પરિવારજનોમા શોક છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.