Not Set/ અરવલ્લીના મોડાસામાં પતિએ પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો

અરવલ્લીના મોડાસામાં પતિએ પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે… મોડાસાની સહારા સોસાયટીમાં પતિને પત્ની પર શક થતા કેરોસીન છાટીને મારી નાવાનો પ્રયાસ કર્યો… ત્યાર બાદ સ્થાનિકો દ્વારા મહિલાને સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવી… આ ઘટનાની જાણ થતા મોડાસા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતા.. ત્યારે હવે મોડાસા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ […]

Gujarat
vlcsnap error562 અરવલ્લીના મોડાસામાં પતિએ પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો

અરવલ્લીના મોડાસામાં પતિએ પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે… મોડાસાની સહારા સોસાયટીમાં પતિને પત્ની પર શક થતા કેરોસીન છાટીને મારી નાવાનો પ્રયાસ કર્યો… ત્યાર બાદ સ્થાનિકો દ્વારા મહિલાને સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવી… આ ઘટનાની જાણ થતા મોડાસા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતા.. ત્યારે હવે મોડાસા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…