Not Set/ જામકંડોરણાના સરકારી હોસ્પીટલ ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્વાઈનફલુથી બચવા ઉકાળા વિતરણ કરાયુ

રાજયભરમા સ્વાઈન ફલુ એ માઝા મુકી છે. દિનપ્રતીદીન સ્વાઈન ફલુના કેસો વધી રહ્યા છે ત્યારે જામકંડોરણાના સરકારી હોસ્પીટલ ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્વાઈનફલુથી બચવા ઉકાળા વિતરણ કરાયુ હતુ. આ અંગેની મળતી વિગતો અનુસાર સ્વાઈનફલુ ગુજરાતભરમા હાહાકાર મચાવ્યો છે. અને આ સ્વાઈન ફલુથી અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સરકાર દ્વારા ભીડ ભાડવાળી જગ્યા ન […]

Gujarat
vlcsnap error575 જામકંડોરણાના સરકારી હોસ્પીટલ ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્વાઈનફલુથી બચવા ઉકાળા વિતરણ કરાયુ

રાજયભરમા સ્વાઈન ફલુ એ માઝા મુકી છે. દિનપ્રતીદીન સ્વાઈન ફલુના કેસો વધી રહ્યા છે ત્યારે જામકંડોરણાના સરકારી હોસ્પીટલ ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્વાઈનફલુથી બચવા ઉકાળા વિતરણ કરાયુ હતુ. આ અંગેની મળતી વિગતો અનુસાર સ્વાઈનફલુ ગુજરાતભરમા હાહાકાર મચાવ્યો છે. અને આ સ્વાઈન ફલુથી અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સરકાર દ્વારા ભીડ ભાડવાળી જગ્યા ન જવા સુચનો આપાયા છે ત્યારે જામકંડોરણાના મામલતદાર શ્રી એચ.આર.અપારનાથી એ સ્થાનીક તંત્રને સાબદુ કરી સંસ્થાઓનો સહકાર લઈ જામકંડોરણાની સરકારી હોસ્પીટલ ખાતે સ્ટોલ મુકી ઉકાળા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો