Not Set/ અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીનો સપાટો, બે તલાટીમંત્રી ગેરરીતી મામલે સસ્પેન્ડ

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરી સપાટો બોલાવી દેવામાં આવતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના 2 તલાટીમંત્રીઓને સસ્પેન્ડ કરી દીધાની ઘટના સામે આવી છે. જી હા, જીલ્લા વિકાસ અધિકારીએ ગેરરીતી મામલે આ આકરુ પગલું ભર્યું હોવનુ સામે આવી રહ્યું છે.  જીલ્લાનાં બે તલાટીમંત્રીઓ દ્વારા વહીવટી કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનાં મામલે જિલ્લા વિકાસ અધિકારી […]

Gujarat Others
39d226644a5e44e29a8b28c69d7850c1 1 અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીનો સપાટો, બે તલાટીમંત્રી ગેરરીતી મામલે સસ્પેન્ડ

અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરી સપાટો બોલાવી દેવામાં આવતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના 2 તલાટીમંત્રીઓને સસ્પેન્ડ કરી દીધાની ઘટના સામે આવી છે. જી હા, જીલ્લા વિકાસ અધિકારીએ ગેરરીતી મામલે આ આકરુ પગલું ભર્યું હોવનુ સામે આવી રહ્યું છે. 

જીલ્લાનાં બે તલાટીમંત્રીઓ દ્વારા વહીવટી કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનાં મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બનેં તલાટીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી મોયડી અને ડૂઘરવાળાના તલાટી સામે જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી છે. બને તલાટીઓ બારોબર વાઉચર મારફતે ચુકવણું કરતા હોવાની વિગતો સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પગલા  લેવાયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews