Not Set/ ખેડા: મહુધાના બગડુંમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

ખેડા, ખેડાના મહુધાના બગડુ ગામે હત્યા થઇ હતી. આ હત્યા પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની કરી નાંખી છે. ચાર વર્ષથી આ બન્ને વચ્ચે પ્રેમ ચાલી રહ્યો હતો. પરંતુ પ્રેમીને પોતાની પ્રેમિકા પર શંકા હતી. જેથી આ  બન્નેને વારંવાર ઝગડા થઇ રહ્યા હતા. જેથી પ્રેમીએ રોષમાં આવીને પ્રેમિકાનું ગળું કાપી નાંખ્યું હતું અને ફરાર થઇ ગયો હતો. […]

Gujarat Others Videos
mantavya 356 ખેડા: મહુધાના બગડુંમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

ખેડા,

ખેડાના મહુધાના બગડુ ગામે હત્યા થઇ હતી. આ હત્યા પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની કરી નાંખી છે. ચાર વર્ષથી આ બન્ને વચ્ચે પ્રેમ ચાલી રહ્યો હતો. પરંતુ પ્રેમીને પોતાની પ્રેમિકા પર શંકા હતી.

જેથી આ  બન્નેને વારંવાર ઝગડા થઇ રહ્યા હતા. જેથી પ્રેમીએ રોષમાં આવીને પ્રેમિકાનું ગળું કાપી નાંખ્યું હતું અને ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા આ ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.