Not Set/ ઊંઝા માર્કેટીંગ યાર્ડ – APMC આજે રહેશે બંધ, જાણો સેસ કૌભાંડને લઇને શું છે સમાચાર…

વિશ્વભરમાં જે માર્કેટીંગ યાર્ડ પોતાનાં કૃષિ વેપાર માટે પ્રસિદ્ધ છે તે ઊંઝા APMC હાલ પોતાનાં કૌભાંડોનાં આક્ષેપોનાં કારણે પ્રસિદ્ધ થઇ રહ્યું છે. કરોડોનાં કૌંભાડનાં આક્ષેપો કરવામાં આવતા ઊંઝા APMC માં રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે, ત્યારે ઊંઝા APMC માર્કેટીંગ યાર્ડમાંથી માટા સમાચાર સામે આવી રહ્યા છે.     પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ઊંઝા APMC માર્કેટ બંધ રહેશે. ઊંઝા APMCમાં સેસ ગેરરીતિ મુદ્દે તપાસની […]

Gujarat Others
e156af9fd16a083fca7f64eb400abba9 ઊંઝા માર્કેટીંગ યાર્ડ - APMC આજે રહેશે બંધ, જાણો સેસ કૌભાંડને લઇને શું છે સમાચાર...

વિશ્વભરમાં જે માર્કેટીંગ યાર્ડ પોતાનાં કૃષિ વેપાર માટે પ્રસિદ્ધ છે તે ઊંઝા APMC હાલ પોતાનાં કૌભાંડોનાં આક્ષેપોનાં કારણે પ્રસિદ્ધ થઇ રહ્યું છે. કરોડોનાં કૌંભાડનાં આક્ષેપો કરવામાં આવતા ઊંઝા APMC માં રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે, ત્યારે ઊંઝા APMC માર્કેટીંગ યાર્ડમાંથી માટા સમાચાર સામે આવી રહ્યા છે.    

પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ઊંઝા APMC માર્કેટ બંધ રહેશે. ઊંઝા APMCમાં સેસ ગેરરીતિ મુદ્દે તપાસની માંગ સાથે વેપારી દિક્ષીત પટેલ પ્રતિક ઉપવાસ કરશે. સેસ કૌભાંડમાં ન્યાયિક તપાસની માગણી સાથે પ્રતિક ઉપવાસ કરવા જઇ રહેલા વેપારી દિક્ષીત પટેલ માર્કેટમાં બંધ પાળી સેસ કૌભાંડ મામલે સીટ કે CBI તપાસની માંગ કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews