Not Set/ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ફેન્સે તોડ્યા T.V

ઓસ્ટ્રેલિયાની નિરાશાજનક પ્રદર્શનથી તેમના ચાહકો ખુબ જ હેરાન છે. એટલું જ નહી ભૂતપૂર્વ કાંગારૂ ક્રિકેટર પણ પોતાની ટીમના આ ખરાબ પ્રદર્શનથી ખુબ જ નારાજ છે. કોમેન્ટરી ટીમમાં સામેલ ડીન ડોન્સ અને બ્રેડ હોગે ટીમ ઇન્ડિયા સામે ઇન્દોરમાં સીરીઝ ગુમાવવાના કારણે ટીવી, લેપટોપ અને કોમ્પ્યુટર તોડ્યા હતા. ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સીરીઝમાં ૩-૦ […]

Top Stories Sports
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ફેન્સે તોડ્યા T.V

ઓસ્ટ્રેલિયાની નિરાશાજનક પ્રદર્શનથી તેમના ચાહકો ખુબ જ હેરાન છે. એટલું જ નહી ભૂતપૂર્વ કાંગારૂ ક્રિકેટર પણ પોતાની ટીમના આ ખરાબ પ્રદર્શનથી ખુબ જ નારાજ છે.

6ba232168ab249af8bde28aaf9a742d5 ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ફેન્સે તોડ્યા T.V

કોમેન્ટરી ટીમમાં સામેલ ડીન ડોન્સ અને બ્રેડ હોગે ટીમ ઇન્ડિયા સામે ઇન્દોરમાં સીરીઝ ગુમાવવાના કારણે ટીવી, લેપટોપ અને કોમ્પ્યુટર તોડ્યા હતા. ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સીરીઝમાં ૩-૦ ની અપરાજેય લીડ મેળવી લીધી છે.

ડીન જોંસ અને બ્રેડ હોગ અહીના ભડાસ કેફેમાં હાજર હતા. રસપ્રદ વાત એ છે કે, આ કેફે લોકોને પોતાનો ગુસ્સો નીકાળવાની સપૂર્ણ છુટ આપે છે.

5ea48c7018148290488c5a9fdc2dbfa0 ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ફેન્સે તોડ્યા T.V

કેફેમાં ટીવી, કોમ્પ્યુટર જેવા ઘણા ઇલેક્ટ્રોનિક સાધનો રાખવામાં આવે છે, જેથી લોકો તેને તોડી પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શકે. પછી શું હતું – ડીન જોંસ પણ પોતાને રોકી શક્યા નહી અને મજાકમાં અહી રાખેલ ઈલેક્ટ્રોનિક સાધનોને પોતાના નિશાના બનાવ્યા હતા.