Not Set/ કચ્છ/ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પાણીના ટાંકામાં ખાબકી

કચ્છના રામપર અને સરલીની વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણીના ટાંકામાં ખાબકતા આ અકસ્માત સર્જાયો છે. આ મામલે હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ મામલે હાલ કારને પાણીના ટાંકામાં બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Gujarat Others
25a3a78466bc2ddbcac2603bc9ba2fea કચ્છ/ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પાણીના ટાંકામાં ખાબકી

કચ્છના રામપર અને સરલીની વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણીના ટાંકામાં ખાબકતા આ અકસ્માત સર્જાયો છે. આ મામલે હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ મામલે હાલ કારને પાણીના ટાંકામાં બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.