Not Set/ કોરોનાનાં કહેર વચ્ચે પણ સુરતમાં આજથી હીરા બજાર થશે શરુ, જાણો કેવા કડક છે નિયમો…

ડાયમંડ સીટી સુરતની ચમક હાલતો કોરોનાનાં કારણે ઝાંખી પડી રહી છે અને રોજ રોજ અધધધ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કોરોનાનાં કહેર વચ્ચે પણ સુરતમાં આજથી હીરા બજારો શરૂ કરી દેવામાં આવી રહી છે. હીરા બજારમાં ટ્રેડિંગ શરૂ થશે, જો કે, હીરા બજાર માટે ગાઇડલાઇન જાહેર કરાઇ છે અને તમામ વેપારી સહિતનાં લોકોએ આ માર્ગદર્શીકાનુ પાલન કરવાનુ રહેશે.  જી […]

Gujarat Surat
3eade272b0c5669d58dea92d29472423 કોરોનાનાં કહેર વચ્ચે પણ સુરતમાં આજથી હીરા બજાર થશે શરુ, જાણો કેવા કડક છે નિયમો...

ડાયમંડ સીટી સુરતની ચમક હાલતો કોરોનાનાં કારણે ઝાંખી પડી રહી છે અને રોજ રોજ અધધધ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કોરોનાનાં કહેર વચ્ચે પણ સુરતમાં આજથી હીરા બજારો શરૂ કરી દેવામાં આવી રહી છે. હીરા બજારમાં ટ્રેડિંગ શરૂ થશે, જો કે, હીરા બજાર માટે ગાઇડલાઇન જાહેર કરાઇ છે અને તમામ વેપારી સહિતનાં લોકોએ આ માર્ગદર્શીકાનુ પાલન કરવાનુ રહેશે. 

જી હા, હીરા બજારનાં તમામ વેપારી સહિતનાં લોકોએ સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે. જો 10 થી વધુ નવા કોરોના પોઝિટિવના કેસ સામે આવશે તો, ફરી હીરા બજાર બંધ કરી દેવામાં આવશે. સાથે સાથે હીરા બજાર બપોરે 2 થી 6 વાગ્યા સુધી જ ખોલી શકાશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા શપથવિધિ અને રાષ્ટ્રગાન પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews