Rajkot/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષાનો 11 જાન્યુઆરીથી પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરીથી પરીક્ષાનો નવો તબક્કો શરૂ થઇ રહ્યો છે. બી કોમ, બીબીએ,બીસીએ, બીએસસી આઇટી, એમ.એડ., એમપી એડ અને બી.એ એલએલ

Top Stories Gujarat
1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરીથી પરીક્ષાનો નવો તબક્કો શરૂ થઇ રહ્યો છે. બી કોમ, બીબીએ,બીસીએ, બીએસસી આઇટી, એમ.એડ., એમપી એડ અને બી.એ એલએલ.બી એમ અલગ અલગ સાત પરીક્ષાઓનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ તારીખ 11 ની પરીક્ષા શરૂ થશે અને તારીખ 16 સુધી ચાલુ રહેશે.

આ તમામ વિદ્યાશાખાઓ બી.કોમ, બીબીએ, બીસીએ, એમ.એડ, એમપીએડ, બીએ, એલએલબીની પરીક્ષામાં કુલ 38379 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.એકમાત્ર બીસીએની પરીક્ષા બપોરે 3થી 5-30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. તે સિવાયની તમામ પરીક્ષાઓનો સમય સવારે 10 વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધીનો રહેશે. સૌથી સૌથી વધુ 30616 વિદ્યાર્થીઓ બી.કોમ.ની પરીક્ષામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા વિદ્યાર્થીઓ બી.એ એલએલ.બી માં 44 નોંધાયા છે.

Cricket / ગાંગુલીની તબિયત સ્થિર, ડોક્ટરે કહ્યુ- ક્રિટિકલ હતુ બ્લોકેજ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…