Not Set/ કોરોનાવાઈરસ/ ભારત PPE કીટ ઉત્પન્ન કરનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો

ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, પરંતુ તેની દેશની ભાવના પર અસર થઈ નથી. આ જ કારણ છે કે હવે ચીન પછી ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે જ્યાં સૌથી વધુ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. અહીં વિશેષ વાત એ છે કે બે મહિનાથી ઓછા સમયમાં ભારત પર્સનલ પ્રોટેકટીવ વસ્ત્રો (પીપીઇ) નું […]

India
0933751688b15b8d16d1cbf864dbcefc 1 કોરોનાવાઈરસ/ ભારત PPE કીટ ઉત્પન્ન કરનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો

ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, પરંતુ તેની દેશની ભાવના પર અસર થઈ નથી. આ જ કારણ છે કે હવે ચીન પછી ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે જ્યાં સૌથી વધુ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. અહીં વિશેષ વાત એ છે કે બે મહિનાથી ઓછા સમયમાં ભારત પર્સનલ પ્રોટેકટીવ વસ્ત્રો (પીપીઇ) નું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બન્યું છે.

કાપડ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે પીપીઈની ગુણવત્તા અને માત્રા બંને સુધારવા માટે ઘણા મોટા પગલાં લીધા છે, ભારતને બે મહિનાથી ઓછા સમયમાં પીપીઇ કીટનું  બીજું સૌથી મોટું ઉત્પાદક બનાવ્યું છે. હવે આ મામલે ભારત ફક્ત ચીનથી પાછળ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મંત્રાલય એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, સપ્લાય ચેનમાં માત્ર પ્રમાણિત કંપનીઓ જ પી.પી.ઈ. અપ્લાય કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.