Not Set/ ગુજરાતના મુખ્યંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠા સહિત પાટણના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

ગુજરાતમાં પુરની સ્થિતીથી લોકો પર મુશ્કેલીનું આભ ફાટ્યું હતું.. ત્યારે ગુજરાતના મુખ્યંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠા સહિત પાટણના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,આરોગ્ય મંત્રી શંકર ચોધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. .તમણે આ દરમિયાન જનતા જનારદર સાથે પણ વાત કરી હતી આ વાત ચિતમાં તેમણે સમગ્ર પરિસ્થિતીને સંભાળી લેવાની […]

Gujarat
Vijay Rupani ગુજરાતના મુખ્યંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠા સહિત પાટણના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

ગુજરાતમાં પુરની સ્થિતીથી લોકો પર મુશ્કેલીનું આભ ફાટ્યું હતું.. ત્યારે ગુજરાતના મુખ્યંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠા સહિત પાટણના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,આરોગ્ય મંત્રી શંકર ચોધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. .તમણે આ દરમિયાન જનતા જનારદર સાથે પણ વાત કરી હતી આ વાત ચિતમાં તેમણે સમગ્ર પરિસ્થિતીને સંભાળી લેવાની તેમણે ખાતરી આપી હતી આ ઉપરાંત તેમણે તેમના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ચર્ચા કરવામાં આવી હતી હતી કે આ સરકાર અસગ્રસ્તોને કેવી રીતે મદદ કરી શકે. મહત્વનું છે કે મુખ્યમંત્રી 5 દિવસ બનાસકાંઠામાં રોકાવાના છે.5 દિવસ સુધી સમગ્ર પરિસ્થિતીનો ચિતાર મેળવશે…