Gujarat/ ગુજ.કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના પ્રમુખની જાહેરાત , જસુ પટેલ ગુજ.કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના નવા પ્રમુખ , જસુ પટેલ પહેલા રહી ચૂક્યા છે ચેરમેન , કોરોના મહામારીમાં જસુ પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી , નવા પ્રમુખ જસુ પટેલ બનતા દવા બજારમાં ઉજવણી , ચૂંટણી કમિશનરે બિનહરીફ પ્રમુખ જાહેર કર્યા , માનદ મંત્રી તરીકે કિરીટ પલાણની વરણી થઈ , કોષાધ્યક્ષ તરીકે અંબાલાલ પટેલ બિન હરીફ

Breaking News