Jamnagar News/ ઘઉં, કપાસ, ચણાની આવકથી ઊભરાયુ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ

જામનગર યાર્ડમાં 78 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 15,68 મણ ઘઉંની આવક નોંધાઈ હતી ઘઉંના ભાવ 450 થી 526 રૂપિયા જેટલો જોવા મળ્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 05T154251.005 ઘઉં, કપાસ, ચણાની આવકથી ઊભરાયુ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ

@ સાગર સંઘાણી

જામનગર યાર્ડમાં 78 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 15,68 મણ ઘઉંની આવક નોંધાઈ હતી ઘઉંના ભાવ 450 થી 526 રૂપિયા જેટલો જોવા મળ્યો. જામનગર ખાતે આવેલ હાપા માર્કેટીંગ યાર્ડમાં જણસોના ભાવ અને જથ્થા નિત નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. હાપા યાર્ડમાં પેદાશોના પૂરતા ભાવ મળતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા જામનગર તરફ વળ્યાં છે. આજે જામનગર યાર્ડમાં સૌથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી 1568 મણ જેવા ઘઉં ફાળવાયા હતા અને ઘઉંના ભાવ 450 રૂપિયાથી 526 રૂપિયા જેવા રહ્યા હતા.

WhatsApp Image 2024 04 05 at 14.22.51 ઘઉં, કપાસ, ચણાની આવકથી ઊભરાયુ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ

જામનગર યાર્ડમાં 1414 ખેડુતો જણાવશો વેચવા માટે આવતા 65,850 મણ જેવી જુદી જુદી આવક નોંધાઈ હતી જેમાં ઘઉં અને ચણાની સૌથી સારી આવક નોંધાય છે. છેલ્લા કેટલાક દિવસથી ઘઉં અને ચણાની પુષ્કળ આવક જામનગર યાર્ડમાં જોવા મળી રહી છે. આજે જામનગર યાર્ડમાં 78 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 15,68 મણ ઘઉં ની આવક નોંધાઈ હતી ઘઉંના ભાવ 450 થી 526 રૂપિયા જોવા રહ્યા હતા.

કપાસના ભાવની વાત કરીએ તો આજે 1000 રૂપિયા થી 1,600 જેવા કપાસના ભાવ રહ્યા હતા અને જામનગર યાડમાં 5,673 મણ કપાસ ઠલવાયો હતો તે જ રીતે ₹4,000 થી ₹4,745 રૂપિયા જેવા જીરૂના ભાવ રહ્યા હતા અને 4200 93 જીરું ઠળવાયું હતું આ ઉપરાંત 2100 રૂપિયાથી 3,655 રૂપિયા જેવા અજમોના ભાવ રહ્યા હતા. તેમજ ₹1,000 થી 1,650 જેવા ધાણાના ભાવ અને ધાણીના ભાવ એ 1400 રૂપિયાથી 1880 રૂપિયા જેવા રહ્યા હતા આમ જામનગર યાર્ડમાં 26,984 માં ગુણી જુદી જુદી ખેત પેદાશ ઠલવાઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ