Not Set/ ચાઈનીઝ ફટાકડાનું પ્રમાણ ઘટ્યું

દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે ચાઈનાના ફટાકડા બજારમાં નહીવત પ્રમાણમાં જોવા મળ્યા. સાથે સાથે ભારતના નાગરીકો પણ ચાઈનાની પ્રોડક્ટનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. ચાઈનાની પ્રોડક્ટ જેટલી ધ્યાનાકર્ષક છે એટલી જ હેલ્થ અને વાતાવરણ માટે ખરાબ છે તે હવે શહેરીજન સમજી ગયા છે. આ વર્ષની દિવાળીમાં ચાઈના પ્રોડક્ટને […]

Gujarat
crackers 647 112516025241 101117122039 ચાઈનીઝ ફટાકડાનું પ્રમાણ ઘટ્યું

દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે ચાઈનાના ફટાકડા બજારમાં નહીવત પ્રમાણમાં જોવા મળ્યા. સાથે સાથે ભારતના નાગરીકો પણ ચાઈનાની પ્રોડક્ટનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. ચાઈનાની પ્રોડક્ટ જેટલી ધ્યાનાકર્ષક છે એટલી જ હેલ્થ અને વાતાવરણ માટે ખરાબ છે તે હવે શહેરીજન સમજી ગયા છે. આ વર્ષની દિવાળીમાં ચાઈના પ્રોડક્ટને લઈને જે રોષ છે તે જોઇને લાગે છે કે ચાઈના કરતા ઇન્ડિયન પ્રોડક્ટ વધારે જોવા મળશે અને સુરક્ષિત દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.