Not Set/ ચીનની યુદ્ધ ની ધમકી : સાર્વભૌમત્વની રક્ષા માટે તેઓ કઈ પણ કરી શકે છે

સિક્કિમ ક્ષેત્ર ના ડોક્લામ માં ભારત સાથે સેનાના તનાવ વચ્ચે ચીન લગાતાર ભારત પર દબાણ વધારી રહ્યું છે. ચીની સરકાર પછી હવે પહેલી વાર ચીની સેના એ પણ ડોક્લામને લઈને ધમકી આપી છે. ચીન રક્ષા મંત્રાલયના પ્રવકતા વૂ કિયાને કહ્યું કે, “ એક પહાડને હલાવવો આસાન છે, પરંતુ પીપલ્સ લિબરેશન આર્મીને હટાવવી ઘણું જ મુશ્કેલ છે. ચીન […]

World
vlcsnap 2017 07 24 14h00m59s218 ચીનની યુદ્ધ ની ધમકી : સાર્વભૌમત્વની રક્ષા માટે તેઓ કઈ પણ કરી શકે છે

સિક્કિમ ક્ષેત્ર ના ડોક્લામ માં ભારત સાથે સેનાના તનાવ વચ્ચે ચીન લગાતાર ભારત પર દબાણ વધારી રહ્યું છેચીની સરકાર પછી હવે પહેલી વાર ચીની સેના એ પણ ડોક્લામને લઈને ધમકી આપી છે. ચીન રક્ષા મંત્રાલયના પ્રવકતા વૂ કિયાને કહ્યું કે, “ એક પહાડને હલાવવો આસાન છે, પરંતુ પીપલ્સ લિબરેશન આર્મીને હટાવવી ઘણું જ મુશ્કેલ છે. ચીન પોતાના ક્ષેત્રની સાર્વભૌમત્વની રક્ષા માટે પોતાની ક્ષમતા સતત મજબૂત કરી રહ્યું છે. ચીની સેનાએ ધમકી આપતા જણાવ્યું કે ડોક્લામ માંથી ભારતની સેના હટી જાય નહી તો અમે અમારી સેના વધારી દહીશું.” ઉલ્લેખનીય છે એ ડોક્લામને લઈને ભારત અને ચીન વચ્ચે કેટલાક દિવસોથી ભારે તણાવ ચાલી રહ્યો છેઅવારનવાર ચીન સરકાર ધમકી આપતું રહે છેજો કે પહેલી વાર એવું બન્યું છે કે ચીનની સેનાએ ભારતને ધમકી આપી છેચીનની સેનાએ કહ્યું છે કે સાર્વભૌમત્વની રક્ષા માટે તેઓ કઈ પણ કરી શકે છે.

vo kiyan ચીનની યુદ્ધ ની ધમકી : સાર્વભૌમત્વની રક્ષા માટે તેઓ કઈ પણ કરી શકે છે