Not Set/ ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખો પાછી ઠેલવવામાં અંગે કરી સ્પષ્ટતા

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિએ ચૂંટણીની તારીખો પાછી ઠેલવવામાં અંગે સ્પષ્ટતા કરી હતી.તેમણે કહ્યુ કે, ગુજરાતમાં સરકારી અધિકારીઓ હાલમાં બનાસકાંઠામાં આવેલા પૂર રાહતની કામગીરીમાં વ્યસ્ત છે.સીઈસીએ જણાવ્યું હતું કે, હવામાન સહિત અનેક પરિબળોને કારણે હિમાચલ પ્રદેશમાં ગુજરાતના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે, પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશના ત્રણ […]

India
589176 jyoti achal kumar 070117 ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખો પાછી ઠેલવવામાં અંગે કરી સ્પષ્ટતા

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિએ ચૂંટણીની તારીખો પાછી ઠેલવવામાં અંગે સ્પષ્ટતા કરી હતી.તેમણે કહ્યુ કે, ગુજરાતમાં સરકારી અધિકારીઓ હાલમાં બનાસકાંઠામાં આવેલા પૂર રાહતની કામગીરીમાં વ્યસ્ત છે.સીઈસીએ જણાવ્યું હતું કે, હવામાન સહિત અનેક પરિબળોને કારણે હિમાચલ પ્રદેશમાં ગુજરાતના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે, પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં નવેમ્બરના અંત સુધીમાં હિમવર્ષાની સંભાવના છે. જેને કારણે કેટલાક રાજકીય પક્ષો અને રાજ્ય વહીવટીતંત્ર દ્વારા નવેમ્બરના મધ્ય પહેલાં જ ચૂંટણી યોજવાની વિનંતિ કરી હતી