Not Set/ જાણો ચૂંટણી કમિશનરે તારીખોને લઈને શું કરી જાહેરાત ?

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં સરકારી અધિકારીઓ હાલમાં બનાસકાંઠામાં આવેલા પૂર રાહતની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ચૂંટણીની તારીખો પાછી ઠેલવવામાં આવી છે. સીઈસીએ જણાવ્યું હતું કે, હવામાન સહિત અનેક પરિબળોને કારણે હિમાચલ પ્રદેશમાં ગુજરાતના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક મુલાકાતમાં મુખ્ય ચૂંટણી કમિશનર […]

India
achal kumar jyoti5 600 04 1499168655 04 1499177217 જાણો ચૂંટણી કમિશનરે તારીખોને લઈને શું કરી જાહેરાત ?

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં સરકારી અધિકારીઓ હાલમાં બનાસકાંઠામાં આવેલા પૂર રાહતની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ચૂંટણીની તારીખો પાછી ઠેલવવામાં આવી છે. સીઈસીએ જણાવ્યું હતું કે, હવામાન સહિત અનેક પરિબળોને કારણે હિમાચલ પ્રદેશમાં ગુજરાતના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક મુલાકાતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિએ વધુમાં જણાવ્યું હતું કે, પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં નવેમ્બરના અંત સુધીમાં હિમવર્ષાની સંભાવના છે. જેને કારણે કેટલાક રાજકીય પક્ષો અને રાજ્ય વહીવટીતંત્ર દ્વારા નવેમ્બરના મધ્ય પહેલાં જ ચૂંટણી યોજવાની વિનંતિ કરી હતી.