Not Set/ જામનગરમાં સતત બીજે દિવસે પણ વીજચેકિંગ કાર્યવાહી યથાવત

જામનગરમાં સતત બીજે દિવસે પણ કોર્પોરેટ કક્ષાની વીજચેકિંગ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.. જેમાં શહેરના કાલાવડ નાકા બહાર, રણજીતસાગર રોડ, પવનચક્કી સહિતના વિસ્તારોમાં 26 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું.. જેમાં વિજતંત્ર દ્વારા 465 કનેકશનોને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 93 સ્થળોએ ગેરરીતિ મળી આવી છે.. તો કોર્પોરેશને દ્વારા વિજચોરી કરનારાઓને 34.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો […]

Gujarat

જામનગરમાં સતત બીજે દિવસે પણ કોર્પોરેટ કક્ષાની વીજચેકિંગ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.. જેમાં શહેરના કાલાવડ નાકા બહાર, રણજીતસાગર રોડ, પવનચક્કી સહિતના વિસ્તારોમાં 26 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું.. જેમાં વિજતંત્ર દ્વારા 465 કનેકશનોને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 93 સ્થળોએ ગેરરીતિ મળી આવી છે.. તો કોર્પોરેશને દ્વારા વિજચોરી કરનારાઓને 34.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.. આમ કોર્પોરેશનની ટીમ દ્વારા બે દિવસમાં કુલ 58.25 લાખની વીજચોરી ઝડપવામાં આવી છે.