Not Set/ ધરણા પર બેઠેલી આશાવર્કરોની કરાઈ અટકાયત

વડોદરામાં ધરણાં પર બેઠેલી આશાવર્કરોની અટકાયત કરવામાં આવી છે. 100 જેટલી આશાવર્કરોની પોલીસે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે આ આશા વર્કર બહેનો છેલ્લા એક મહિનાથી કલેક્ટર કચેરીમાં સમાન કામ સમાન વેતનની માગ સાથે કલેક્ટર કચેરી બહાર ધરણાં પર બેઠી હતી જેમને પોલીસ કર્મીઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર કાઢવામાં આવી છે.

Gujarat
7f87d511 bd06 431b 8dbb 8fc5cea2e009 ધરણા પર બેઠેલી આશાવર્કરોની કરાઈ અટકાયત