Not Set/ પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલ હિમાચલમાં ભાજપના સીએમ ઉમેદવાર

પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલ હિમાચલમાં ભાજપના સીએમના ઉમેદવાર હશે.પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે વોટિંગથી 9 દિવસ પહેલાં સિરમૌરના રાજગઢમાં આ જાહેરાત કરી છે. 2004માં પણ ધૂમલને વોટિંગથી 2 દિવસ પહેલાં સીએમ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેની પાછળ પાર્ટી કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓથી મળેલાં ફિડબેકને સૌથી મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે.રાજ્યની 68(અળસઠ) સીટ […]

Top Stories
Prem Kumar Dhumal પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલ હિમાચલમાં ભાજપના સીએમ ઉમેદવાર

પૂર્વ સીએમ પ્રેમકુમાર ધૂમલ હિમાચલમાં ભાજપના સીએમના ઉમેદવાર હશે.પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે વોટિંગથી 9 દિવસ પહેલાં સિરમૌરના રાજગઢમાં આ જાહેરાત કરી છે. 2004માં પણ ધૂમલને વોટિંગથી 2 દિવસ પહેલાં સીએમ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેની પાછળ પાર્ટી કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓથી મળેલાં ફિડબેકને સૌથી મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે.રાજ્યની 68(અળસઠ) સીટ પર 9 નવેમ્બરે વોટિંગ થશે.અને પરિણામ 18 ડિસેમ્બરનાં રોજ આવશે.