Not Set/ પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ નવનિર્મિત મહિલા પોલીસ મથક ઇમારતનું ઉદ્દઘાટન કર્યું હતું…આ પ્રસંગે ગૃહ પ્રધાને વડોદરામાં થયેલી જૂથ અથડામણ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ કામ કેટલાક અસામાજિક તત્વોનું છે અને તેમને કોઇપણ સંજોગોમાં બક્ષવામાં નહિ આવે…ગૃહ પ્રધાને કોંગ્રેસે ભાજપ પર હિંસા ભડકાવાના કરેલા આક્ષેપ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી […]

Gujarat
tyX2PLvm પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ નવનિર્મિત મહિલા પોલીસ મથક ઇમારતનું ઉદ્દઘાટન કર્યું હતું…આ પ્રસંગે ગૃહ પ્રધાને વડોદરામાં થયેલી જૂથ અથડામણ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ કામ કેટલાક અસામાજિક તત્વોનું છે અને તેમને કોઇપણ સંજોગોમાં બક્ષવામાં નહિ આવે…ગૃહ પ્રધાને કોંગ્રેસે ભાજપ પર હિંસા ભડકાવાના કરેલા આક્ષેપ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી…અને તેઓએ કોંગ્રેસ પણ વળતા પ્રહાર કર્યા હતા….કોમી હિંસામાં રાજકીય સંડોવણીની માહિતી પણ સામે આવી છે…અને ૪ લાખ રૂપિયા આપીને વિધાનસભા ચૂંટણી પહેલા કોઇ રાજકીય નેતાએ હિંસા ભડકાવાની સોપારી આપી હોવાના વહેતા થયેલા અહેવાલોની પણ તપાસ કરીને આરોપીઓને જેલ હવાલે કરવાની વાત ગૃહપ્રધાને કરી હતી.