Not Set/ ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.ત્યારે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં જન-જન સુધી ભાજપાના સુશાસનની સિધ્ધિઓ પહોચાડવા તારીખ ૦૭ નવેમ્બરથી ૧૨ નવેમ્બર દરમ્યાન ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો શુભારંભ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે.ભાજપા ગુજરાત પ્રદેશ તરફથી ગુજરાતની વિકાસપ્રેમી જનતા […]

Gujarat
amit shah 2 ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.ત્યારે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં જન-જન સુધી ભાજપાના સુશાસનની સિધ્ધિઓ પહોચાડવા તારીખ ૦૭ નવેમ્બરથી ૧૨ નવેમ્બર દરમ્યાન ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો શુભારંભ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે.ભાજપા ગુજરાત પ્રદેશ તરફથી ગુજરાતની વિકાસપ્રેમી જનતા સુધી સમાજની સેવામાં કરેલા વિકાસ કાર્યોની વાત ગુજરાત ગૌરવ યાત્રા, ગુજરાત ગૌરવ મહાસંમેલન, ગુજરાત ગૌરવ સ્નેહ મિલન કાર્યક્રમ થકી પહોચાડી છે.ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યના ઘર-ઘર સુધી ભાજપા પહોચીને જનતાનું અભિવાદન કર્યું