Gujarat/ મહીસાગર: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં મોટાપાયે લાલીયાવાડી આવી સામે, યુનિવર્સિટી લીધેલ એકઝામના રિઝલ્ટમાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપ, યુનિવર્સિટીએ સાયન્સના વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરી અન્યાય કર્યાનો આક્ષેપ, કોરોના કાળ હોવાથી 50 માર્કના કરવામાં આવ્યા હતા પેપર, 50 માર્કના પેપરમાં કેટલાક વિદ્યાર્થીઓને ઝીરો માર્ક અપાયા તો અમુકને 52 અને 62, એક માસ પહેલા લેવાયેલી પરીક્ષામાં મોટા પાયે વિદ્યાર્થીઓને કર્યા નાપાસ, હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો

Breaking News