Not Set/ મહેસાણા/ દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ, વાઇસ ચેરમેન અને MDની પોલીસે કરી ધરપકડ

મહેસાણાથી સહકારી ક્ષેત્રને ભૂંકપનાં ઝટકા આપતી મોટી ઘટના સામે આવી રહી છે. જી હા, મહેસાણાની  દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ મામલે નવો વળાંક આવ્યો છે અને પોલીસ દ્વારા ડેરીના વાઇસ ચેરમેન અને MDની ધરપકડ કરવામાં આવતા સહકારી ક્ષેત્રે ખડભડાટ મચી જવા પામ્યો છે.   મહેસાણાની  દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ મામલે ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી […]

Gujarat Others
83b55b1730f7646c00917e3c8e1605c2 મહેસાણા/ દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ, વાઇસ ચેરમેન અને MDની પોલીસે કરી ધરપકડ

મહેસાણાથી સહકારી ક્ષેત્રને ભૂંકપનાં ઝટકા આપતી મોટી ઘટના સામે આવી રહી છે. જી હા, મહેસાણાની  દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ મામલે નવો વળાંક આવ્યો છે અને પોલીસ દ્વારા ડેરીના વાઇસ ચેરમેન અને MDની ધરપકડ કરવામાં આવતા સહકારી ક્ષેત્રે ખડભડાટ મચી જવા પામ્યો છે.  

મહેસાણાની  દૂધ સાગર ડેરીના ઘી માં ભેળસેળ મામલે ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા વાઇસ ચેરમેન અને MD બંનેનાં કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાશે. ઉલ્લેખનીય છે કે, લોકોનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ ગંભીર મામલામાં DYSPની અધ્યક્ષતામાં સીટની ટીમ તપાસ કરી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews