Not Set/ મોતની સામે લડી રહેલા ખલાસીઓનો જીવ માચ્છીમારોએ બચાવ્યા ૪૮ કલાક રહ્યા ભૂખ્યાં-તરસ્યા

બે દિવસથી પોરબંદર સહિત ગુજરાતના દરિયામાં ડીપ્રેશનને કારણે મોજા ઉછળી રહ્યા છે. જેને લઈને મોટી સંખ્યામાં બોટો દરિયામાં ફસાઈ હતી. જેમાં કરોડોનું નુકસાન થયું છે તો પોરબંદરના 9 ખલાસીઓ લાપતા બન્યા હતા. કોસ્ટગાર્ડ બોટોની મદદે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કરી ખલાસીઓને બચાવવામાં આવ્યા હતામાછીમારી કરવા ગયેલા ખલાસીઓને બચાવવા જતાં પોરબંદરના દરિયામાં લોઢ જેવા ઉછળતા […]

Gujarat
18 1504210780 મોતની સામે લડી રહેલા ખલાસીઓનો જીવ માચ્છીમારોએ બચાવ્યા ૪૮ કલાક રહ્યા ભૂખ્યાં-તરસ્યા

બે દિવસથી પોરબંદર સહિત ગુજરાતના દરિયામાં ડીપ્રેશનને કારણે મોજા ઉછળી રહ્યા છે. જેને લઈને મોટી સંખ્યામાં બોટો દરિયામાં ફસાઈ હતી. જેમાં કરોડોનું નુકસાન થયું છે તો પોરબંદરના 9 ખલાસીઓ લાપતા બન્યા હતા. કોસ્ટગાર્ડ બોટોની મદદે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કરી ખલાસીઓને બચાવવામાં આવ્યા હતામાછીમારી કરવા ગયેલા ખલાસીઓને બચાવવા જતાં પોરબંદરના દરિયામાં લોઢ જેવા ઉછળતા મોજા સામે તંત્ર લાચાર બની ગયું હતું.  ‘શ્રી પદમાણી’ નામનું પીલાણું ફસાયું હતું. 5 ખલાસીઓ મદદ માટે પોકારી રહ્યા હતા પરંતુ કોસ્ટગાર્ડ, નેવી તેમજ તંત્ર તેમની મદદએ  તુરંત પોંચી શક્યું ણ હતું મોતની સામે લડી રહેલા આ 5 ખલાસીઓનો જીવ , પોરબંદરના શામજી ગોવિંદ જુંગી નામના વ્યક્તિ પોતાની પદમાણી કૃપા બોટ 6 ખલાસીઓ લઈ મદદ કરવા પહોંચી ગયા હતા. કોસ્ટગાર્ડ બોટોની મદદે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કરી ખલાસીઓને બચાવવામાં આવ્યા હતા. ખલાસીઓનો જીવ બચી જતા આભાર વ્યક્ત કર્યો હતો.